ગણેશ હાઉસિંગે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ લૉન્ચ કરી, 1.5 અબજ અમેરિકી ડોલરની ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમથી 70,000થી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી નોકરીઓ અને અમદાવાદની જીસીસી મહત્વાકાંક્ષાઓને વેગ મળશે
ગુજરાતના ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રને નવી દિશા આપનાર ઐતિહાસિક વિકાસરૂપે, ગણેશ હાઉસિંગ લિમિટેડે આજે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ (MMTC) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ...
