Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા જાન્યુઆરી 2025થી તેનાં કમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારાની ઘોષણા

મુંબઈ 12 ડિસેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા 1લી જાન્યુઆરી, 2025થી અમલ સાથે તેના ટ્રક અને બસના પોર્ટફોલિયોની કિંમતોમાં 2%નો વધારો થશે એવી આજે ઘોષણા કરવામાં આવી હતી. આ કિંમતમાં વધારો ઈનપુટ ખર્ચમાં વધારાને પહોંચી વળવા માટે કરાશે. કિંમતમાં વધારો વ્યક્તિગત મોડેલ અને પ્રકાર અનુસાર ભિન્ન છે ત્યારે તે ટ્રક અને બસોની સંપૂર્ણ શ્રેણીમાં લાગુ થશે.

Related posts

Amazon.inના ફેસ્ટિવ સ્ટોરની સાથે ક્રિસમસની ખુશીની ઉજવણી કરો

viratgujarat

ક્રેડાઈ અમદાવાદ વિમેન્સ વિંગ રિયલ એસ્ટેટ ક્ષેત્રની મહિલા અગ્રણીઓને એકમંચ પર લાવે છે

viratgujarat

એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે

viratgujarat

Leave a Comment