ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ.
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા આસ્થાની પ્રભાવશાળી વાર્તા રજૂ કરશે ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને ‘કિંગ...
