Virat Gujarat
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

Related posts

કેર લીવર્સ માટે મજબૂત ટેકોઃ ઉદયન કેરે ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું

viratgujarat

એસેટસં મિશ્રણમાં વધતું ડાઈવર્સિફિકેશનઃ સિક્યોર્ડ પ્રોડક્ટો મજબૂત યોગદાન આપી રહી છેઃ 9MFY25 એનઆઈએમ 9.0%

viratgujarat

ઈંતેજારી ખતમ! બાલવીરનો આગામી અધ્યાયથી શરૂ થશે, જે ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!

viratgujarat

Leave a Comment