સ્કોડા ઓટો ઈન્ડિયા એ કાઇલાક રેન્જની કિંમત જાહેર કરી; બુકિંગ આજથી શરૂ
આશ્ચર્યજનક મર્યાદિત ઓફર: સૌપ્રથમ 33,333 ગ્રાહકોને 3-વર્ષનું સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ પેકેજ (SMP)કોમ્પ્લિમેન્ટ્રી મળશે શ્રેષ્ઠ પ્રતિસાદ: કાઇલાક હેન્ડ-રાઇઝર્સ અને કાઇલાક ક્લબના સભ્યોની તરફથી 160,000થી વધુ લોકોએ રસ...