ઇલેક્રામા–2025(ELECRAMA)ના વડોદરા રોડ શૉમાં વિઝિટર્સના એક્સપિરિયન્સ માટે ઇલેક્રામા(ELECRAMA)એપ લૉન્ચ થશે
વડોદરા, ગુજરાત 18 ડિસેમ્બર 2024: વિશ્વના સૌથી મોટો ઈલેક્ટ્રિકલ શો અને ઈન્ડિયન ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (આઇઇઇએમએ)ની ફ્લેગશિપ ઈવેન્ટ ઇલેક્રામા – ૨૦૨૫ (ELECRAMA) દ્વારાવડોદરામાં...