ટાટા મોટર્સે ગુવાહાટીમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું
અદ્યતન સુવિધાની વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા ગુવાહાટી ૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે ગુવાહાટીમાં તેની રજિસ્ટર્ડ વ્હીકલ...