ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2024: આજ રોજ તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫નાં સમય...