Category : ધાર્મિક
વડલો માતૃરૂપા,પીપળ વિષ્ણુનું, લિમડો સૂર્યનું, બિલી મહાદેવનું અને ચંદન ગણેશનું વૃક્ષ છે.
મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી. રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે. સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે. રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે...