હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ ના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ સોલા ડિવિઝન દ્વારા રૂટ માર્ચ નું ભવ્ય આયોજન કરાયું
અમદાવાદ 05 ડિસેમ્બર 2024: નાગરિક સંરક્ષણના સોલા ડિવિઝન દ્વારા આજ રોજ તારીખ ૫ ડિસેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે સોલા પોલીસ સ્ટેશન ખાતે થી ૬...