ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે
ક્રિકેટના દિગ્ગજ એમ.એસ. ધોની ગાર્નિયર બ્લેક નેચરલ્સના નવા અભિયાનમાં સૌથી અસરકારક પસંદગીઓ બનાવવાના તેમના વિશ્વસનીય વારસાને લઈને આવ્યા છે, જે વિશ્વાસના નવા પ્રતીક તરીકે આઇકોનિક...