Virat Gujarat

Category : હેડલાઇન

ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા નવી ડિઝાઈન અને મોન્સ્ટર પરફોર્મન્સ સાથે ભારતમાં ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરાયા

viratgujarat
ગેલેક્સી M16 5Gમાં સંપૂર્ણ નવી ડિઝાઈન, સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED ડિસ્પ્લે, OS અપગ્રેડની 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સનો સમાવેશ થાય છે. ગેલેક્સી પરિપૂર્ણ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
।। રામ ।। ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં...
ગુજરાતટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને કોન્ફિડન્સથી યુવાનોએ ફેશન રેમ્પવૉક કર્યું

viratgujarat
પેટા – હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુકેલા સ્પર્ધકો માટે ફેશન કાર્યક્રમ યોજાયો ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: ગુજરાતમાં...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા- કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે મહાકુંભ 2025 ખાતે સૌથી વિશાળ ચિલ્ડ ડ્રિંક ડિસ્પ્લે માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સાથે વિક્રમ નોંધાવ્યો

viratgujarat
નેશનલ 27મી ફેબ્રુઆરી 2025: ઉચ્ચ સ્તર અને ઈનોવેશનની એક નોંધપાત્ર સિદ્ધિમાં કોકા-કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે ચિલ્ડ ડ્રિંક્સના સૌથી વિશાળ હંગામી પ્રદર્શન માટે ગિનેસ વર્લ્ડ...
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

viratgujarat
ગુરુગ્રામ, ભારત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આગામી સપ્તાહમાં બારતમાં ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન રજૂ કરવા માટે સુસજ્જ છે. ગેલેક્સી A ભારતમાં સેમસંગની સૌથી સફળ...
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વનો પ્રથમ રોબોટ અનબોક્સિંગ – ફોન (3a) સિરીઝ ડિઝાઇન જાહેર

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની, નથિંગે આજે સત્તાવાર રીતે તેના ટૂંક સમયમાં લોન્ચ થનારી ફોન (3a) સિરીઝ ની સંપૂર્ણ ડિઝાઇનનું અનાવરણ...
ઉદ્યોગસાહસિકતાગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

viratgujarat
અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક સંમેલન (3-દિવસીય) 26 ફેબ્રુઆરીએ સંસ્થાના પરિસરમાં શરૂ થઈ. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આધારિત ત્રણ...
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન

viratgujarat
ગ્રેટર નોઇડા 26 ફેબ્રુઆરી 2025 – ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ એસોશિએશન (IEEMA) દ્વારા યોજવામાં આવેલા ELECRAMA 2025 16મા સંસ્કરણનું ખૂબ જ સફળતાપૂર્વક સમાપન થયું છે, જેમાં...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ કરાઈઃ તેનો પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ વારસો આધુનિક ટ્વિસ્ટ સાથે પાછો લાવી

viratgujarat
પુણે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા ઈ-લુના માટે નવી ટેલિવિઝન કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. પ્રસિદ્ધ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી

viratgujarat
દરેક રૂ.10ની કિંમતે રોમાંચક પ્લેટાઇમ એડવેન્ચર માટે યુનિક મન્કી અને બનાના આકાર રાષ્ટ્રીય ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: પેરફેટ્ટી વાન મેલે ગ્રૂપની આઇકનિક બ્રાન્ડ AlpenliebeJuzt Jelly અગાઉ...