સેમસંગ દ્વારા AI ફીચર્સમાં નવો દાખલો બેસાડતી સ્માર્ટ કૂલિંગ સાથેની બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરી
બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ સ્ટાઈલિશ ડિઝાઈન્સ સાથે અત્યાધુનિક AI ટેકનોલોજીને જોડે છે. AI એનર્જી મોડ, ટ્વિન કૂલિંગ પ્લસ™, સ્માર્ટ ફોર્વર્ડ અને Wi-Fi એનેબલ્ડ સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશન...