અવિવા ઇન્ડિયાએ સ્થાયી વિકાસ અને નવીનીકરણ પર કેન્દ્રીત નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળાના સક્ષમ નાણાકીય પરિણામો જાહેર કર્યા
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં ₹63 કરોડનો નફો નોંધાવ્યો, જે ગત વર્ષના ₹50 કરોડ કરતાં 25%નો વધારો સૂચવે છે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ...