Virat Gujarat

Category : હેડલાઇન

ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇલેક્રામા–2025(ELECRAMA)ના વડોદરા રોડ શૉમાં વિઝિટર્સના એક્સપિરિયન્સ માટે ઇલેક્રામા(ELECRAMA)એપ લૉન્ચ થશે

viratgujarat
વડોદરા, ગુજરાત 18 ડિસેમ્બર 2024: વિશ્વના સૌથી મોટો ઈલેક્ટ્રિકલ શો અને ઈન્ડિયન ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (આઇઇઇએમએ)ની ફ્લેગશિપ ઈવેન્ટ ઇલેક્રામા – ૨૦૨૫ (ELECRAMA) દ્વારાવડોદરામાં...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતશિક્ષણહેડલાઇન

સિસિલિયન ગેમ્સ 2024 ની અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત થઈ

viratgujarat
અમદાવાદ 17મી ડિસેમ્બર 2024: અમદાવાદમાં સૌથી રોમાંચક અને સૌથી મોટી પ્રાઈવેટ રીતે યોજાતી સ્પોર્ટીંગ ઈવેન્ટ સિસિલિયન ગેમ્સ 2024ની શરૂઆત અદભૂત ઓપનિંગ સેરેમનીથી થઈ હતી, જેમાં...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે ઉત્તર પ્રદેશમાં પગ મૂકયો; એક વર્ષમાં UPSRTC તરફથી ત્રીજો બસ ચેસીસ ઓર્ડર મળ્યો

viratgujarat
સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ પાસેથી LPO 1618 બસ ચેસિસના 1,297 યુનિટનો નવો ઓર્ડર મળ્યો   મુંબઈ 17મી ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક કંપની...
અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

કાઈનેટિક ગ્રીને કૌશલ્ય આધારિત તાલીમ અને સંશોધન આપવા માટે વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (એમઓય) પર સહીસિક્કા કર્યા

viratgujarat
પુણે 17મી ડિસેમ્બર 2024: ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સંકલ્પના વિકાસ, કૌશલ્ય આધારિત તાલીમ,...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

viratgujarat
17મી ડિસેમ્બર 2024: ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલટ્રાવેલ ની બસ...
અવેરનેસગુજરાતજીવનશૈલીરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

GIIS અમદાવાદ દ્વારા GIIS ઇન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024 સાથે નવા સ્પોર્ટ્સ એરેનાના સફળ પ્રારંભની ઉજવણી કરવામાં આવી

viratgujarat
અમદાવાદ 17મી ડિસેમ્બર 2024 – ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS) અમદાવાદે તેના અત્યાધુનિક સ્પોર્ટ્સ એરેનાના સફળ અનાવરણની ગર્વભેર જાહેરાત કરી છે, જે સુગ્રથિત વ્યક્તિઓના વિકાસની...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ

viratgujarat
અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

એરિયલ આર્ટસ ઈન્ડિયા દ્વારા લેવિટેર એસેન્ડે અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું

viratgujarat
અમદાવાદ 16 ડિસેમ્બર 2024: લેવિટેર એસેન્ડ: એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત વ્હિસ્પર્સ ઇન ધ હાઇટ્સે રવિવારે અમદાવાદમાં દમદાર એરિયલ સિલ્ક્સના પ્રોડક્શન દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

આબરા કા ડાબરા કિડ્સ કાર્નિવલ: ફન અને સોશિયલ ઇમ્પેક્ટનું જાદુઈ મિશ્રણ

viratgujarat
અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન, ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી ” આબરા કા ડાબરા – કિડ્સ કાર્નિવલ 1.0″ પ્રસ્તુત કરવા જઇ રહી...
ગુજરાતજીવનશૈલીટ્રાવેલિંગબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

દુબઈ2024 માં તહેવારોની મોસમ

viratgujarat
ગુજરાત, અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: દુબઈના સન-કિસસિટીમાંરજાઓનીમોસમની ઉજવણી કરો – શિયાળા માટે એક વૈકલ્પિક વન્ડરલેન્ડ જે અનન્ય તહેવારોની ઘટનાઓ તેમજ રહેઠાણ અને જમવાનાવિકલ્પોની શ્રેણી ઓફર...