ઈડીઆઈઆઈએ રાષ્ટ્રીય સમર કેમ્પની નવી બેચની જાહેરાત કરી … યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને જાગૃત કરવા માટે તૈયાર
અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: ઈન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે બાળકો અને યુવાનો માટે ઉદ્યોગસાહસિક સાહસ પર આધારીત રાષ્ટ્રીય સમર કેમ્પોની જાહેરાત કરી છે....