ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક લીઝિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
મુંબઈ ૧૫ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ અને બેસ્પોક ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર વર્ટેલોએ દેશભરના ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક કોમર્શિયલ...