LEVI’S®અને દિલજીત દોસાંજના લૂઝ ફિટ્સની’ઇઝી ઇન LEVI’S®’કેમ્પેઇન થકી રિલેક્સ તેમજ આઇકોનિક રેન્જ રજૂ થઇ
Levi’s®બ્રાન્ડ પોતાના નવીનત કેમ્પેઇન, ‘Easy in Levi’s®’સાથે સ્ટાઇલ અને સંસ્કૃતિને આગળધપાવવાનું ચાલું રાખ્યું છે. ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, મ્યુઝિક આઇકોન અને ફેશન ટ્રેલબ્લેઝર દિલજીત દોસાંઝ સાથેઆ...