યાસ આઇલેન્ડ અબુ ધાબીએ “Zindagi Ko Yas Bol” લોન્ચ કર્યુ; ભારતના હાર્ટથ્રોબ અને આઇકોનિક ત્રિપુટી; હૃતિક રોશમ, ફરહાન અખ્તર અને અભય દેઓલને એક સાથે લાવે છે
નેશનલ, 4 માર્ચ 2025: બોલિવુડની લોકપ્રિય જિંદગી ન મિલેગી દોબારાની ત્રિપુટી – હૃતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલને સમાવતા આસપાસ દેખાતા વાયરલ વીડિયોની અનેક...