પીએનબી મેટલાઈફે યુલિપ્સની ઓફરો વિસ્તારતાં પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ રજૂ કર્યું
મુંબઈ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) દ્વારા તેની યુનિટ લિંક્ડ ઈન્શ્યુરન્સ પ્લાન્સ (યુપિલ્સ) ઓફરમાં નવો ઉમેરો પોતાનું નવું ઈન્ડેક્સ- આધારિત...