સેમસંગ દ્વારા ભારતમાં કોર્પોરેટ ઉપભોક્તાઓ માટે એન્ટરપ્રાઈઝ એડિશન ફ્લેગશિપ ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 સ્માર્ટફોન્સ લોન્ચ કરાયા
એન્ટરપ્રાઈઝ ગ્રાહકો હવે ઉદ્યોગ અવ્વલ 3 વર્ષની ડિવાઈસ વોરન્ટી* સપોર્ટ સાથે ઝંઝટમુક્ત માલિકીની લક્ઝરી માણી શકે છે. એન્ટરપ્રાઈઝ એડિશન ડિવાઈસીસ નોક્સ સિક્યુરિટી સ્યુટનું 1 વર્ષનું...