સેમસંગ E.D.G.E. સીઝન 9ના વિજેતાઓ જિયો ટાર્ગેટિંગ અને GenZ હોટસ્પોટ ટેગિંગમાં ઈનોવેશન્સ સાથે ટેક સોલ્યુશન્સમાં નવો દાખલો બેસાડે છે
સેમસંગ E.D.G.E. (એમ્પાવરિંગ ડ્રીમ્સ ગેનિંગ એક્સલન્સ)ની નવમી આવૃત્તિમાં 40 ટોચની શૈક્ષણિક સંસ્થાઓના 15,000થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી અદભુત સહભાગ જોવા મળ્યો. વિજેતાઓને સેમસંગ પાસેથી પ્રી-પ્લેસમેન્ટ ઓફરો,...