અમદાવાદના પ્રોફેશનલ્સની પોતાના એમ્પ્લોયર્સ પાસેથી વર્ક લાઇફ બેલેન્સ,કરિયર ગ્રોથ અને સારો પગાર જેવી ટોપની ૩ અપેક્ષાઓ છે
અમદાવાદ 29 નવેમ્બર 2024: જેમ જેમ એઆઇ કામની દુનિયાને નવો આકાર આપી રહ્યું છે, તેમ રિક્રૂટર્સની ભૂમિકામાં મહત્વપૂર્ણ બદલાવ આવી રહ્યો છે. લિંક્ડઇન અનુસાર વિશ્વનું...