બેંગલુરુ પોલીસે 5.5 કરોડ રૂપિયાના ઈ-કોમર્સ ફ્રોડનો પર્દાફાશ કર્યો, ગુજરાત સ્થિત 3 આરોપીઓની અટકાયત કરી
બેંગલુરુ 04 ડિસેમ્બર 2024: બેંગલુરુ સાયબર ક્રાઇમ પોલીસે 5.5 કરોડની ઇ-કોમર્સ છેતરપિંડીનો પર્દાફાશ કરીને ગુજરાતના 3 આરોપીઓની અટકાયત કરી છે. આ આરોપીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોનો...