એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર સુધી ‘વૉર્ડરોબ રિફ્રેશ સેલ’ની 15મી આવૃત્તિનો પ્રારંભ: વિન્ટર સ્ટાઇલનો ધમાકેદાર પ્રારંભ
ગ્રાહકો સમગ્ર ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સની ટોપ બ્રાન્ડ્સ ઉપર 50%-80% છૂટ સાથે ‘મહા બચત’નો આનંદ મેળવી શકે છે અને તમામ પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર લઘુતમ 40%...