ઓડીએ પુણેમાં ડિલિવરી બોયને કચડી નાખ્યો, મોત: કાર સવાર ભાગી ગયો; CCTV દ્વારા આરોપીની ઓળખ થયા બાદ અરેસ્ટ કરાયો
પુણે9 કલાક પેહલા કૉપી લિંક મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનનો એક નવો મામલો સામે આવ્યો છે. મુંધવા વિસ્તારના તાડીગુટ્ટા પાસે ઓડી કારે ફૂડ ડિલિવરી બોયને...