રિલાયન્સ પાવરની પેટાકંપની, રિલાયન્સ NU સનટેકએ 930MV સોલાર એનર્જી પ્રોજેક્ટ અને 465 MW/1860 MWhની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) પાસેથી લેટર ઓફ એવોર્ડ (LOA) મેળવ્યો
આ ભારતનો સોલાર અને બેટરી સ્ટોરેજ સિસ્ટમનોએકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ છે મુંબઇ 19 ડિસેમ્બર 2024: રિલાયન્સ પાવર લિમીટેડ (રિલાયન્સ પાવર)ની પેટાકંપની રિલાયન્સ NU સનટેક પ્રાયવેટ...