‘નવી વાસ્તવિકતાઓ, નવી તકો’:એવીપીએન સાઉથ એશિયા સમિટ 2024માં મોટી ક્રોસ-સેક્ટર પહેલની જાહેરાત કરવામાં આવી
ચેન્નઈ, 9 ડિસેમ્બર 2024:એશિયામાં સામાજિક રોકાણકારોના સૌથી મોટા નેટવર્ક એવીપીએનએ ભારતના ચેન્નઈમાં તેની સાઉથ એશિયા સમિટ 2024નો પ્રારંભ કર્યો છે.‘નવી વાસ્તવિકતાઓ, નવી તકો’ની થીમ પર...