લાઈમલાઈટ ડાયમંડ્સે એક જ દિવસે અમદાવાદમાં 2 નવા સ્ટોર્સ લોન્ચ કર્યા, પ્રખ્યાત અભિનેત્રી ઇશા કંસારાના હસ્તે શુભારંભ
ખૂબ ઝડપથી વિકસી રહેલી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની આ બ્રાન્ડ વર્ષના અંત પહેલા 8 વધારાના સ્ટોર ખોલી દેશમાં આ જ્વેલરીની વધતી જતી માંગને સંતોષવા માગે છે ...