ભાઈચુંગ ભુટિયા ફૂટબોલ સ્કૂલ્સ – રેસિડેન્શિયલ એકેડેમી 15મી ડિસેમ્બરે અમદાવાદમાં ફૂટબોલ ટ્રાયલ યોજશે.
ગુજરાત, અમદાવાદ—10મી ડિસેમ્બર 2024— ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (BBFS)- EnJogoના સહયોગથી રેસિડેન્શિયલ એકેડેમી ટ્રાયલ્સ, 15મી ડિસેમ્બર 2024ના રોજ સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ, ગોતા, અમદાવાદ ખાતે...