શાહિદ-તૃપ્તિની જોડી મોટા પડદે મચાવશે ધમાલ, એક્શન-થ્રિલરથી ભરપૂર હશે ફિલ્મ, વિશાલ ભારદ્વાજ કરશે ડિરેક્ટ
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી એક્શન થ્રિલર ફિલ્મની જાહેરાત થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજ કરી રહ્યા છે અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્માણ...