ત્રિચીમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ: હાઈડ્રોલિક ફેલ્યોર થતાં 3 કલાક હવામાં ચક્કર લગાવ્યા, 141 મુસાફરો સાથે શારજાહ જઈ રહ્યું હતું
10 મિનિટ પેહલા કૉપી લિંક તિરુચલાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સાંજે 5.40 વાગ્યે ટેકઓફ થતાં જ પ્લેનના લેન્ડિંગ...