હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાએ રાજકોટ, ગુજરાતમા માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી
આ કેમ્પેનમાં 3100 શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારી સભ્યોને શિક્ષીત કરવામાં આવ્યા રાજકોટ 12 ડિસેમ્બર 2024: હાલમાં આગળ ધપી રહેલી આ માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, હોન્ડા...