ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રાજકોટમાં અંગ્રેજી શિક્ષણમાં ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ વિકાસ માટે શિક્ષક તાલીમ વર્કશોપનું આયોજન
રાજકોટ, ગુજરાત – 29 નવેમ્બર 2024: ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP), જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો એક વિભાગ છે, દ્વારા રાજકોટમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ...