રિતિક ઘનશાની અને આયેશા કડુસકર સોની લાઈવ અને સૂરજ આર. બરજાત્યાની બડા નામ કરેંગેમાં ઋષભ અને સુરભિ તરીકે પરફેક્ટ જોડી બનાવે છે
ગુજરાત, અમદાવાદ 06 જાન્યુઆરી 2025: સૂરજ આ. બરજાત્યાની બડા નામ કરેંગેની હૃદયસ્પર્શી દુનિયામાં પધારો, જ્યાં પ્રેમ, પરિવાર અને પરંપરા ભાવનાઓની સુંદર ક્ષિતિજમાં ગૂંથાય છે. ઋષભ...