મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે રંગત 2024માં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરી
અમદાવાદ 21મી ડિસેમ્બર 2024: જાણીતી સિનિયર સેકન્ડરી કો-એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે શુક્રવારે રંગત 2024નું આયોજન કરીને તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બહુપ્રતિક્ષિત આ...