સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો
· આ પહેલ ભારતમાં શિક્ષકોની કુશળતા વધારવા માટે હોઈ તેમને સંમિશ્રિત શિક્ષણ કાર્યક્રમો, હાથોહાથની તાલીમ અને મેન્ટરશિપ તકો સાથે સશક્ત બનાવશે. · ગેલેક્સી એમ્પાવર્ડ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (એનઈપી)...