Virat Gujarat

Category : હેડલાઇન

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શિષ્ય ગુરુના વચન પર પૂર્ણત: ભરોસો કરે છે ત્યારે ગુરુને સૌથી વધુ સંતોષ મળે છે.

viratgujarat
આધ્યાત્મિક વાતોમાં ભાષાંતર નહિ,ભાવાંતર કામ આવે છે. શબ્દકોશ નહીં પણ હૃદય કોષની જરૂર પડે છે. અભાવમાં જો કોઈ રાહત દેતું હોય તો એ છે: ભગવદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૦૨ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

viratgujarat
રામચરિતમાનબુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે, તે ઝડપથી વિસ્તરણ માટે તૈયાર છે. નીતિ આયોગના...
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે

viratgujarat
સેમસંગ સ્માર્ટથિંગ્સ દ્વારા સ્માર્ટ એર કંડિશનર્સ અને સ્માર્ટ ફેન્સને સિન્ક્રોનાઈઝ કરવા માટે આધુનિક અલ્ગોરીધમનો ઉપયોગ કરીને મહત્તમ ટેમ્પરેચર કંટ્રોલ અને સુધારિત ઊર્જા કાર્યક્ષમતા સાથે આરામદાયક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

viratgujarat
અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ  ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર...
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે ૧૨ ટીમ મેમ્બર્સને ને કાર ભેટ આપી

viratgujarat
અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે....
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

કોલકાતા થંડરબ્લેડ્સ UTT સીઝન6માં સમાવશે, એક્શન PBG એક નવા અવતારમાં જોવા મળશે

viratgujarat
અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2025ના 29 મે થી 15 જૂન સુધી અમદાવાદના EKA એરેનામાં જોરાદર મુકાબલા થશે નવી દિલ્હી ૦૧ એપ્રિલ ૨૦૨૫: અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT)...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સલામતી પહેલાં: ભારતમાં સલામત ટ્રકિંગ માટે ટાટા મોટર્સનો વ્યાપક દ્રષ્ટિકોણ

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનો માર્ગ પરિવહન ક્ષેત્ર તેના અર્થતંત્રનો આધારસ્તંભ છે, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે. જોકે માર્ગ સલામતી...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ડબ્લ્યુડબ્લ્યુઇ® સુપરસ્ટાર્સે રેસલમેનિયા®41 પહેલા ક્લેશ ઓફ ક્લેન્સને ટેકઓવર કરી

viratgujarat
ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર્સ કોડી રોડ્સ, રિયા રિપ્લે, ધ અન્ડરટેકર, બિયાન્કા બેલેર અને અન્ય એપ્રિલ દરમિયાન લોકપ્રિય મોબાઇલ ગેમમાં દેખાશે રેસલમેનિયા 41માં મેચ સ્પોન્સપશીપ સાથે બહુસ્તરીય ભાગીદારી...