Virat Gujarat

Category : હેડલાઇન

ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ક્રેડાઈ અમદાવાદ વિમેન્સ વિંગ રિયલ એસ્ટેટ ક્ષેત્રની મહિલા અગ્રણીઓને એકમંચ પર લાવે છે

viratgujarat
અમદાવાદ 20મી ડિસેમ્બર 2024: ક્રેડાઇ અમદાવાદ વિમેન્સ વિંગે ગુરુવારે એક ઇવેન્ટમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં દરેક જનરેશનની મહિલાઓ એકત્ર કરી હતી. આ ઇવેન્ટ – રિયલ લાઇફ,...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

યુવાન પુરુષોએ હવે પ્રોસ્ટેટ કેન્સર વિશે શા માટે ચિંતા કરવાની જરૂર છે

viratgujarat
આરોગ્ય સામેના પડકારો વધી રહ્યા છે ત્યારે યુવા પેઢી માટે તેમની સુખાકારી વિશે માહિતગાર અને સક્રિય રહેવું એ પહેલાં કરતાં વધારે મહત્ત્વનું છે. ઘણા યુવાનોએવુંમાનીરહ્યાછેકેઆરોગ્યને...
CSR પ્રવૃત્તિઓકૃષિગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

હર્બલાઈફ ઈન્ડિયાએ પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 જીત્યો

viratgujarat
આ એવોર્ડ વિજેતા એક્વાઈકો પ્રોજેક્ટે સમુદ્રિ ખેતીમાં પરિવર્તન લાવી દીધું છે અને 50,000થી વધુ લાભાર્થીઓને સશક્ત બનાવ્યા છે ચેન્નાઈ, ભારત 20 ડિસેમ્બર 2024: અવ્વલ હેલ્થ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ફ્રાન્સમાં આવેલ વિનાશક વાવાઝોડામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

viratgujarat
તાજેતરમાં જ ફ્રાન્સનામેયોટ ટાપુ પર વિનાશક ચીડો વાવાઝોડું આવ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. હિંદી મહાસાગરમાં આવેલા આ ટાપુ...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લાઇફસ્ટાઇલના સેલ ઓફ ધ સિઝનમાં કંઈપણ પાછળ છોડવું નહીં

viratgujarat
લાઇફસ્ટાઇલ સ્ટોર્સ પર અને www.lifestylestores.com પર ટોપ ફેશન બ્રાન્ડ્સમાં ટ્રેન્ડિંગ સ્ટાઇલ પર 50% સુધીની છૂટ મેળવો.  અમદાવાદ 19 ડિસેમ્બર 2024: લેટેસ્ટ ટ્રેન્ડ્સ માટે ભારતના અગ્રણી...
ઉદ્યોગસાહસિકતાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્વિફ્ટએનલિફ્ટ ટેક એલએલપી એ ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ 2024નું આયોજન કર્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ 19મી ડિસેમ્બર 2024: સ્વિફ્ટએનલિફ્ટ ટેક એલએલપી દ્વારા 12મી ડિસેમ્બરે અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ 2024ની ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રિલાયન્સ પાવરની પેટાકંપની, રિલાયન્સ NU સનટેકએ 930MV સોલાર એનર્જી પ્રોજેક્ટ અને 465 MW/1860 MWhની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) પાસેથી લેટર ઓફ એવોર્ડ (LOA) મેળવ્યો

viratgujarat
આ ભારતનો સોલાર અને બેટરી સ્ટોરેજ સિસ્ટમનોએકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ છે મુંબઇ 19 ડિસેમ્બર 2024: રિલાયન્સ પાવર લિમીટેડ (રિલાયન્સ પાવર)ની પેટાકંપની રિલાયન્સ NU સનટેક પ્રાયવેટ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે બેંગ્લોરમાં ટકાઉ શહેરી પરિવહનને મજબૂત કર્યું

viratgujarat
બીએમટીસી પાસેથી 148 સ્ટારબસ ઇલેક્ટ્રિક બસનો વધુ ઓર્ડર મેળવ્યો  બેંગ્લોર 19 ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકીએ એક કૅલેન્ડર વર્ષમાં 2 મિલિયન યુનિટના ઉત્પાદનની ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી

viratgujarat
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરનારી ભારતની એકમાત્ર પેસેન્જર વાહન નિર્માતા કંપની આ નોંધપાત્ર સિદ્ધિ મારુતિ સુઝુકીની મજબૂત ઉત્પાદન ક્ષમતા, ગ્રાહક કેન્દ્રિતતા અને સરકારની મુખ્ય ‘મેક...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બોટાદ મજબૂત રોકાણકારોની સફળતા અને પ્રાદેશિક વૃદ્ધિ સાથે ટોચના 10 ક્રિપ્ટો હબની યાદીમાં સામેલ થયું

viratgujarat
બોટાદ 18 ડિસેમ્બર 2024: ભારતનું સૌથી મોટું ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે તેના વાર્ષિક રોકાણકાર રિપોર્ટ –ઇન્ડિયાસ ક્રિપ્ટો પોર્ટફોલિયો 2024– હાઉ ઇન્ડિયા ઇન્વેસ્ટ્સની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત...