“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને પ્રસન્નતા અનુભવી
સર્વાંગી વિકાસ અને પ્રજા કલ્યાણ ની તીર્થભૂમિ એટલે “વિધાનસભા”- ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ગુજરાત, માંડવી ૦૫ માર્ચ ૨૦૨૫: રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત,” મડઈ જા...