આકાસા એરે અબુ ધાબીને બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ્સનો પ્રારંભ કર્યો
રાષ્ટ્રીય 1 માર્ચ 2025: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇનઆકાસાએરેએતિહાદએરવેઝ સાથે કોડશેર સમજૂતી અંતર્ગત અબુ ધાબીનેબેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ કર્યો...