નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી
દરેક રૂ.10ની કિંમતે રોમાંચક પ્લેટાઇમ એડવેન્ચર માટે યુનિક મન્કી અને બનાના આકાર રાષ્ટ્રીય ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: પેરફેટ્ટી વાન મેલે ગ્રૂપની આઇકનિક બ્રાન્ડ AlpenliebeJuzt Jelly અગાઉ...