Virat Gujarat
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.inની હોમ શોપિંગ સ્પ્રીની સાથે તમારા ઘરને શિયાળાનું નવું સ્વરૂપ આપો, 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ

  • હોમ શોપિંગ સ્પ્રી 1થી 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ છે, જેમાં હીટર્સ, બ્લેન્કેટ્સ, ગીઝર્સ, કિચનવેર અને વધુ ચીજવસ્તુઓ પર આકર્ષક ડીલ્સ છે;આ પ્રાઇમ મેમ્બર્સ માટે 30મી નવેમ્બરની મધ્ય રાત્રીથી શરૂ થાય છે
  • ફિલિપ્સ, હેવેલ્સ, લાઇફલોંગ, હિટ, અગારો વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ મેળવો
  • ગ્રાહકો એચડીએફસી, વન કાર્ડ અને એક્સિસ બેંક ઇએમઆઇ કાર્ડ્સ પર 10% ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે છે

બેંગાલુરુ 29 નવેમ્બર 2024: Amazon.inહોમ શોપિંગ સ્પ્રીની સાથે તમારા ઘરને શિયાળાની મોસમ માટે તૈયાર કરો, જેમાં ઘર, રસોડું અને આઉટડોર્સમાં વ્યાપક પસંદગીની પ્રોડક્ટ્સ નીચી કિંમતો પર ઉપલબ્ધ છે. ગ્રાહકો 1થી 5 ડિસેમ્બર, 2024થી ફિલિપ્સ, હેવેલ્સ, બર્ગનર, લાઇફલોંગ, હિટ, અગારો વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી બેસ્ટસેલર્સપર આકર્ષક ડીલ્સ માણી શકે છે. આ ઉપરાંત, એચડીએફસી, વનકાર્ડ અને એક્સિસ બેંક ઇએમઆઇ કાર્ડ્સ પર 10% સુધીનું ત્વરીત ડિસ્કાઉન્ટ મેળવો. ગ્રાહકની સૌથી પસંદગીની ઘટનાને ચૂકશો નહીં અને શિયાળા માટે તમારા ઘર માટેની આવશ્યક વસ્તુઓની ખરીદી કરો.

અહીંAmazon.inપર વિક્રેતાઓ પાસેથી શ્રેષ્ઠ ડીલ્સની સાથે ઘર, રસોડું અને આઉટડોર્સનીકેટલીક લોકપ્રિય પ્રોડક્ટ્સ છેઃ

  • ઘર માટે ફિલિપ્સ આઉટડોર વેધરપ્રુફ વાઇફાઇ સીસીટીવી કેમેરાઃ ફિલિપ્સ આઉટડોર વેધરપ્રુફ સીસીટીવી કેમેરા સાથે ઘરની સુરક્ષાનો અહેસાસ કરો. તેમાં ફૂલ એચડી રિઝોલ્યુશન, કલર્ડ નાઇટ વિઝન, 360 ડિગ્રી વ્યુ અને સ્માર્ટ એલર્ટ્સ છે. આનેAmazon.in પરથી રૂ. 4299માં ખરીદો
  • ઘર માટે કાઉવે પ્રોફેશનલ એર પ્યોરિફાયરઃ કાઉવે પ્રોફેશનલ એર પ્યોરિફાયરની સાથે તમારા પ્રિયજનો માટે સ્વચ્છ હવા સુનિશ્ચિત કરો. તે 99.99% પ્રદૂષકોને રોકે છે અને 8500 કલાકોની સૌથી લાંબી ફિલ્ટર આવરદા પ્રદાન કરે છે. આને Amazon.in પરથી રૂ. 24,900માં મેળવો
  • હિટ ફ્લાઇંગ ઇન્સેક્ટ કિલર મચ્છર અને માખીને મારતો સ્પ્રેઃ ડેંગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી સંપૂર્ણ સુરક્ષા આપવા માટે નિર્માણ કરવામાં આવ્યું છે, આ પ્રોડક્ટ ગ્રાહકો માટે સૌથી શ્રેષ્ઠ ખરીદીઓ પૈકીની એક છે. આને Amazon.in પરથી રૂ. 329માં મેળવો
  • સ્લીપયાર્ડ ઓરિજિનલ 3 સ્તરની બોડીઆઇક્યુ ઓર્થોપોડિક મેમરી ફોમ મેટ્રેસઃ બોડીઆઇક્યુ ઓર્થોપેડિક મેમરી ફોમ ટેકનોલોજીથી સુસજ્જ આ મેટ્રેસ મલ્ટી-લેયર્ડ સપોર્ટ અને હવાની અવરજવર થઈ શકે એવા બહારનાં કવરની સાથે આવે છે. તેને ખોલવી સરળ છે અને ઝડપથી સૂકાઇ જાય છે. તેને Amazon.in પરથીરૂ. 12,749માં મેળવો
  • લાઇફલોંગ ફિટપ્રો (2.5 એચપી પીક) મેન્યુઅલ ઇન્ક્લાઇન મોટરાઇઝ્ડ ટ્રેડમીલઃ લાઇફલોંગ ફિટપ્રો ટ્રેડમીલ 12 પ્રિ-સેટ વર્કઆઉટ પ્રોગ્રામની સાથે આવે છે, જે વજન ઘટાડવાની ટ્રેનિંગ અને એન્ડ્યોરન્સ ટ્રેનિંગ માટે વિભિન્ન એક્સરસાઇઝ મોડ સેટ કરે છે અને તેમાં આંચકાનાં શોષણ માટે ડેક હેઠળ 8 રબર પેડ્સ છે. તેમાં શક્તિશાળી મોટર અને શોકપ્રૂફ ડિઝાઇન પણ છે અને ફિટનેસની અલગ અલગ જરૂરિયાતો પૂરી કરવા માટે 12 કિમી/કલાકની ઝડપ આપે છે. આને Amazon.in પરથી રૂ. 16,999માં મેળવો
  • બીએસબી હોમ માઇક્રોફાઇબર ઓલ સીઝન કમ્ફર્ટરઃ આ નરમ, આરામદાયક અને હળવા વજનની રિવર્સિબલ કમ્ફર્ટર 200 જીએસએમ પોલા સિલિકોનાઇઝ્ડ પોલિએસ્ટર ફિલિંગની સાથે આવે છે, જે તેમને રોજિંદા ઉપયોગ માટે એકદમ યોગ્ય બનાવે છે. આને Amazon.in પરથી રૂ. 799માં મેળવો
  • અગારો સુપ્રીમ હાઇ પ્રેશર વોશરઃ આ 1800-વોટ હાઇ પ્રેશર વોશર તેના શક્તિશાળી 120-બાર હાઇ-પ્રેશર આઉટપુટને લીધે અસરકારક રીતે જીદ્દી ગંદકી, તેલ, જામેલો મેલ અને ચીકણી ગંદકીને સરળતાથીદૂર કરે છે. આને Amazon.in પરથી રૂ. 4,399માં મેળવો
  • વૂકી ઇકો ફ્રેન્ડલી ટફ લાઇમસ્કેલ હાર્ડ વોટર સ્ટેઇન રિમુવરઃ આ સ્ટેઇન રિમુવર બાથરૂમના ફ્લોર્સ, દિવાલો, ટોઇલેટ્સ, રસોડાના કાઉન્ટરટોપ્સ અને બાલ્કની સહિતની સખત સપાટીઓ પરથી સાબુના મેલ અને જમા થયેલાં સખત પાણીના ડાઘા અસરકારક રીતે દૂર કરે છે. આને Amazon.in પરથી રૂ. 549માં મેળવો
  • હેવેલ્સ મોન્ઝા 15 લિટર સ્ટોરેજ વોલ માઉન્ટર વોટર હીટરઃ આ હીટરની સાથે શ્રેષ્ઠ હિટિંગની હૂંફનો અનુભવ કરો. આનો હેવી-ડ્યુટી હિટિંગ એલિમેન્ટ ઉચ્ચ પ્રદર્શન અને ઝડપી હિટિંગ સુનિશ્ચિત કરે છે, જે તેને તમારી પાણીની હિટિંગની જરૂરિયાતની શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. આને Amazon.in પરથી રૂ. 7,298માં મેળવો
  • બર્ગનર ટ્રિપ્રો ટ્રિપ્લાય સ્ટેઇનલેસ સ્ટીર 3 પીસ કુકવેર સેટઃ આ કુકવેર સેટમાં ટ્રિપ્લાય સ્ટેઇનલેસ સ્ટીલ કન્સ્ટ્રક્શન છે, જેમાં ટકાઉપણું અને કાટ પ્રતિરોધી ક્ષમતા માટે 18/10 સ્ટેઇનલેસ સ્ટીલથી બનેલી આંતરિક બોડી, શ્રેષ્ઠ હીટ કન્ડક્ટિવિટી માટે એલ્યુમિનિયમનું મધ્યમ સ્તર અને 18/0 સ્ટેઇનલેસ સ્ટીલનું બહારનું સ્તર ધરાવે છે, જે તેને ઇન્ડક્શન કુકટોપ સાથે સુસંગત બનાવે છે. આને Amazon.in પરથી રૂ. 2,499માં મેળવો

અગ્રણી ભાગીદાર બેંકોમાંથી આકર્ષક ઓફર્સ

ગ્રાહકો એચડીએફસી, વન કાર્ડ અને એક્સિસ બેંક ઇએમઆઇ કાર્ડ્સ પર 10% ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

એમેઝોન પેનની સાથે આકર્ષક ઓફર્સ, રિવોર્ડ્સ

એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી કરનારા ગ્રાહકોને આકર્ષક રિવોર્ડ્સની સાથે અમર્યાદિત 5% (પ્રાઇમ ગ્રાહકો) અને 3% (નોન-પ્રાઇમ સભ્યો) કેશબેક મળે છે. આ ઉપરાંત, પાત્ર ગ્રાહકો એમેઝોન પે લેટરની સાથે રૂ. 60,000 સુધીનો લાભ પણ પ્રાપ્ત કરી શકે છે. વધુ જાણવા માટે Amazon Payની મુલાકાત લો 

એમેઝોન પ્રાઇમ સભ્યતાની સાથે વધુ બચત કરો!

એમેઝોન પ્રાઇમને તમારા જીવનને દરેક દિવસે વધુ સારું બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, કારણ કે આ એક જ સભ્યતાશ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન પૂરા પાડે છે. સભ્યો 40 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર એક દિવસની ડિલિવરી, તેમની કો-બ્રાન્ડેડ આઇસીઆઇસીઆઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમામ ખરીદી પર અમર્યાદિત 5% કેશબેક, ડીલ્સ અને ખરીદીના કાર્યક્રમોની વહેલી અને વિશેષ એક્સેસ મળે છે. એમેઝોન પ્રાઇમથી પ્રાઇમ વિડિયો અને પ્રાઇમ મ્યુઝિકની પણ અમર્યાદિત પહોંચ પણ મળે છે. પ્રાઇમમાં અત્યારે જ જોડાવા માટે amazon.in/primeની મુલાકાત લો

એમેઝોન બિઝનેસની સાથે જીએસટીના લાભ મેળવો

એમેઝોન બિઝનેસ પર બિઝનેસ બાયર્સ માટે શ્રેષ્ઠ બચતઃએમેઝોન બિઝનેસ ગ્રાહકો વિભિન્ન કેટેગરીઝમાં તેમની ખરીદી પર બલ્ક ડિસ્કાઉન્ટ્સની સાથે સાથે જીએસટી ઇન્વોઇસની સાથે 28% સુધીની વધારાની બચત કરી શકે છે. ઓફર્સ પ્રાપ્ત કરવા માટે એમેઝોન બિઝનેસ માટે નિઃશુલ્ક નોંધણી કરો*

Related posts

ગુજરાત નોલેજ સોસાયટી અને એડ્યુનેટ ફાઉન્ડેશન એ શેલ ઈન્ડિયાના સહયોગથી ગુજરાતના યુવાનોને ભવિષ્ય માટે કૌશલ્ય પ્રદાન કરવા ભાગીદાર કરી

viratgujarat

ઓક્સિલોએ શિક્ષણ સંસ્થાઓ માટે ‘ડાયરેક્ટ ફંડિંગ’ યોજનાની જાહેરાત કરી

viratgujarat

ઈફકોના એમડી ડો. ઉદયશંકર અવસ્થીને ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

viratgujarat

Leave a Comment