અમદાવાદ સ્થિત એનએસ લીગલ એએલબી ઇન્ડિયાની ટોચની આઇપી બુટિક ફર્મ્સ 2024માં સ્થાન ધરાવે છે
અમદાવાદ 31મી ડિસેમ્બર 2024: અમદાવાદ સ્થિત અગ્રણી બુટિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) લો ફર્મ એનએસ લીગલને થોમસન રોયટર્સના પ્રકાશન એશિયન લીગલ બિઝનેસ (એએલબી) દ્વારા એએફબી ઇન્ડિયા...