કૉઇનસ્વિચે ક્રિપ્ટો જાગૃતિ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે 10 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં બિટકોઇન વ્હાઇટપેપર રજૂ કર્યા
અમદાવાદ 02 ડિસેમ્બર 2024: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે બિટકોઇન (BTC) વ્હાઇટપેપરનું 10 પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરીને ક્રિપ્ટો જ્ઞાનનું લોકશાહીકરણ કરી રહ્યું છે....