અવિવા ઇન્ડિયાનો નવો યુગઃ ગ્રાહકો, પાર્ટનરો અને સંગઠન માટે જીવનવીમા પ્રત્યેનો એક જુસ્સાદાર અભિગમ
દિલ્હી, ભારત – 09 નવેમ્બર 2024– અવિવા લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા ગ્રાહકોની સુખાકારી, પારદર્શકતા અને સુલભતા પ્રત્યેની અભૂતપૂર્વ કટિબદ્ધતાની સાથે જીવનવીમાના પરિદ્રશ્યમાં આમૂલ પરિવર્તન લાવી રહી...