વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ
ગુજરાત, અમદાવાદ ૦૮ જાન્યુઆરી ૨૦૨૫: સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે...