Virat Gujarat

Month : January 2025

ગુજરાતફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

viratgujarat
ગાંધીનગર, ગુજરાત, 18મી જાન્યુઆરી, 2025 – ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી, ગાંધીનગરમાં કેપિટલ આઈકોન-1, ડી-માર્ટ પાસે, સરગાસણ-કૂડાસણ રોડ ખાતે...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર સર્વાઇકલ દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે ‘હર હોપ ‘ ઇનિશિયેટિવનું આયોજન

viratgujarat
અમદાવાદ ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ – એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે સર્વાઇકલ કેન્સરના નિવારણ અને વહેલા નિદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે થિયેટર પર્ફોમન્સ દ્વારા ‘હર હોપ’...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડએ સ્ટ્રીટ પ્રભાવિત કિંગફિશર ફ્લેવર્સ લેમન મસાલા અને મેંગો બેરી ટ્વિસ્ટ સાથે પોર્ટફોલિયોને એક્સપાન્ડ કર્યું

viratgujarat
મુંબઈ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: હેનેકેન કંપનીની દેશની સૌથી મોટી બીયર ઉત્પાદક કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ (UBL) એ કિંગફિશર ફ્લેવર્સ લોન્ચ કરીને તેના કિંગફિશર બ્રાન્ડ પોર્ટફોલિયોનો...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં Samsung Health ઍપ પર અંગત આરોગ્ય રેકોર્ડ્ઝની રજૂઆત

viratgujarat
હેલ્થ રેકોર્ડઝ ફીચર ભારત સરકારના આયુષ્માન ભારત ડિજીટ મિશન (ABDM) સાથે સુસંગત છે. જે યૂઝર્સને તેમની આરોગ્યની માહિતીનું સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે સંચાલન કરવાની મંજૂરી...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

આકાંક્ષા પરથી પડદો ઊંચકાયોઃ યામાહા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો ખાતે આઈકોનિક હેરિટેજ અને ભવિષ્યલક્ષી વિઝન પ્રદર્શિત કરે છે

viratgujarat
નવી દિલ્હી 17મી જાન્યુઆરી 2025: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) ભવિષ્ય માટે તેના પ્રતિકાત્મક વારસા અને નાવીન્યપૂર્ણ ધ્યેય પ્રદર્શિત કરવા સાથે ઉત્કૃષ્ટતાના ચાર દાયકાની યાદગીરીમાં 17મીથી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધ્યાનિ ટ્રેડવેન્ચર્સ લિમિટેડ દ્વારા બોર્ડ મિટિંગમાં મુખ્ય પ્રસ્તાવોની મંજૂરી

viratgujarat
અમદાવાદ 17 જાન્યુઆરી 2025: ધ્યાનિ ટ્રેડવેન્ચર્સ લિમિટેડ (BSE સ્ક્રિપ કોડ: 543516/DHYAANITR) એ શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 ના રોજ તેની ડિરેક્ટર મંડળની બેઠક દરમિયાન અનેક વ્યૂહાત્મક...
અવેરનેસગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ધ મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન (એમડીઓએનઇઆર)એ આજે અમદાવાદમાં નોર્થ ઈસ્ટ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રોડશો નું આયોજન કર્યું...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં લેક્સસ ઇન્ડિયા ‘લક્ઝરી પર્સનલ બનાવે છે’

viratgujarat
એક વિઝન માટે તેની પ્રતિબદ્ધતાને દોહરાવે છે જ્યાં ગતિશીલતા, લોકો અને સમાજ એકીકૃત રીતે LF-ZC સાથે જોડાયેલા છે. ROV કોન્સેપ્ટ 2 ડિસ્પ્લેનો હેતુ ડ્રાઇવિંગની મજા...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ભારત મોબિલિટી 2025: હીરો મોટોકોર્પે પ્રીમિયમ અને સ્કૂટર સેગમેન્ટમાં આકર્ષક પ્રોડક્ટો લોન્ચ કરી

viratgujarat
XTREME 250Rસાથે 250ccસેગમેન્ટમાં શક્તિશાળી પદાર્પણ કર્યું અને XPULSE 210ના ઉમેરા સાથે XPULSE પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો. XOOM 125 અને XOOM 160 સાથે સ્કૂટર પોર્ટફોલિયો વિસ્તાર્યો. પ્રથમ...
અવેરનેસગુજરાતટેકનોલોજીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ઇન્ટેલ ઇન્ડિયાજીટીયુ મેન્યુફેક્ચરિંગ માટે AI પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કર્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ...