ઇલેક્રામા 2025માં એનર્જી અને ઑટોમેશન ક્ષેત્રના 20 અગ્રણી સ્ટાર્ટઅપ્સને રજૂ કરવામાં આવ્યાં
ડેટા અને એનાલીટિક્સમાં એઆઈ, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપકરણો, ક્લીન એનર્જીના ક્ષેત્રમાં હાંસલ કરવામાં આવેલી સફળતાઓ અને નવીનીકરણોને રજૂ કરવામાં આવ્યાં સેન્સર સિસ્ટમ્સ, સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ અને...