એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર કેન્સર સર્વાઈવર માટે પ્રથમ વખત પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમનો શુભારંભ ડો. રાજેન્દ્ર ટોપરાની, કન્સલ્ટન્ટ- હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, ડિરેક્ટર- એચસીજી આસ્થા કેન્સર સેન્ટરની હાજરીમાં કરવામાં આવ્યો હતો અમદાવાદ 03 ફેબ્રુઆરી 2025:...